Palak Mata Pita Yojana 2023 | પાલક માતા પિતા યોજના ફોર્મ pdf | સમાજ કલ્યાણ યોજનાઓ pdf | e samaj kalyan yojana gujarat પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે. જેમાં “અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે. આવા બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
આર્ટિકલની ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે |
લાભાર્થીઓ | ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય કેટલી મળે | દર મહિને 3000 રૂપિયા |
અમલ કરનાર કચેરી | નિયામક સુરક્ષા કચેરી |
વિભાગનું નામ | Social Justice and empowerment department |
Palak Mata Pita Yojana 2023
Palak Mata Pita Yojana 2023 કેટલી સહાય મળે
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
Palak Mata Pita Yojana 2023
પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા
- પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે.
- ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
- જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
- જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
Palak Mata Pita Yojana 2023
પાલક માતા-પિતા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Gujarat Document નીચે મુજબ નક્કી થયેલા છે.
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) માથી કોઈ પણ એકબાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
- જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો
- દસ્તાવેજમાતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (Income Certificate)
- બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્ટની પાસબુકબાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
- આધારકાર્ડની નકલ
- પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
- પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
Palak Mata Pita Yojana 2023
પાલક માતા પિતા યોજના ગુજરાત અપડેટ 2023
- ગુજરાત સરકાર દ્વારા 19/04/2016 ના રોજ પાલક માતા પિતા યોજના શરૂ કરવામાં આવી હતી.
- યોજનાની શરૂઆતમાં, પાલક માતા-પિતાને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જે હવે વધારીને 3,000 રૂપિયા કરવામાં આવી છે.
- સરકારે આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા પણ ઓનલાઈન કરી છે.
- જો બાળક 10મા ધોરણમાં નાપાસ થાય તો પણ અપડેટેડ સ્કીમ સતત સપોર્ટ માટે પ્રદાન કરે છે.
- જે બાળકો 10મા ધોરણમાં નાપાસ થયા છે પરંતુ હોમ પરીક્ષામાં હાજર થયા છે તેમને શાળાના આચાર્ય તરફથી પ્રમાણપત્ર સબમિટ કરવા પર સહાય ચૂકવવામાં આવશે.
Palak Mata Pita Yojana 2023
નિષ્કર્ષ:
- પાલક માતા પિતા યોજના ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતાને આર્થિક સહાય પૂરી પાડવા માટેની એક ઉમદા પહેલ છે.
- આ યોજનાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુજરાત રાજ્યમાં દરેક બાળક તેમના શિક્ષણ અને વિકાસ માટે જરૂરી સંસાધનો સુધી પહોંચે.
Palak Mata Pita Yojana 2023
અમલીકરણ
- રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. આ યોજનાની સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવશે.(https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
- દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે
Palak Mata Pita Yojana 2023
મહત્વની લોંક
ટેલેગ્રામ | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
યોજનાનું અરજીપત્રક | અહી ક્લિક કરો |
વૉટ્સઅપ | અહી ક્લિક કરો |