JMC Bharti 2023: જામનગર મહાનગરપાલિકા 36 જગ્યાઓ માટે ભરતી 2023 અરજી કરો @mcjamnagar.com

By | March 2, 2023

JMC Bharti 2023: જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW જગ્યા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લાય લિંક નીચે આપેલ છે . અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામ જામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
કુલ જગ્યાઓ 36
છેલ્લી તારીખ 15/03/2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/

પોસ્ટનું નામ

  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • MPHW

JMC ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે JMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

36 જગ્યાઓ માટેની ભરતી

મેડિકલ ઓફિસર 12
સ્ટાફ નર્સ 12
MPHW 12

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે JMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

JMC Bharti 2023 ભરતી પસંદગી

  • મેડિકલ ઓફિસર (MBBS)

MBBS ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે. વિદેશમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોના કિસ્સામાં, MCI-FMG સ્ક્રિનિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

  • સ્ટાફ નર્સ

નર્સિંગના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે.

  • MPHW (Male)

MP ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/information/recruitment.aspx દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
JMC Bharti 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો

ONGC Ahmedabad Bharti 2023 for 56 Posts @ongcindia.com

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 શેડ્યૂલ

JMC ભરતી 2023 છેલ્લી તારીખ : 15 માર્ચ 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *