ટ્રેક્ટર સહાય યોજના 2023 । Tractor Sahay Yojana 2023 – Tractor Sahay Yojana 2023 : ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે? વિષે સંપૂર્ણ માહિતી જાણો નમસ્કાર મિત્રો ઈગુજરાતી વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તેમાંથી આજે આપણે ટ્રેકટર સહાય યોજના વિશે વાત કરીશું ગુજરાત સરકાર એ ખેડૂતોના હિતમાં એટલે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા એક આઇ ખેડૂત પોર્ટલ (ikhedut Portal) બનાવવામાં આવ્યું છે. તેના દ્વારા ખેડૂતે ઘરે બેઠા ઓનલાઇન યોજનાઓ માટે અરજી કરી શકે છે. વિશેષમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ તેમજ ઝીરો ટકાના દરે પાકધીરણ પણ આપવામાં આવે છે.
ટ્રેક્ટર સહાય યોજના 2023 । Tractor Sahay Yojana 2023
યોજનનું નામ | કમ્પ્યુટર સહાય યોજના |
સંસ્થા | આદિજાતિ વિકાસ નિગમ |
રાજ્ય | ગુજરાત |
વર્ષ | 2023 |
સહાયની રકમ | 6,00,000 |
ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ શું છે?
આદિજાતિના લોકોની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેઓ બેંક પાસે લોન લઇ શકતા નથી અને બેંક તેમની પાસે ઉંચા વ્યાજદર વસુલે છે. આ આદિજાતિના લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તેઓ ટ્રેક્ટરની ખરીદી કરી શકે અને તેઓ પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.
ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- ફોટો
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રાશનકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- પાકું લાઇસન્સ
- તથા અન્ય
ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.
ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?
મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.
- અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
- અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન અરજી તારીખ
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? | 22/04/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અરજી કરવા માટે જરૂરી લિંક:
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
યોજનની વધુ માહિતી જાણવા | અહીં ક્લિક કરો |
PAN Card: ફક્ત 10 મિનિટમાં ઘરે બેઠા મેળવો પાનકાર્ડ આ રીતે અરજી કરો
Tractor Loan in Gujarat (ટ્રેક્ટર સબસિડી યોજના)
ખેતી કરવામાં સૌથી વધુ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે ટ્રેકટર નો પણ ઉપયોગ થઇ રહ્યો છે, જેથી ગુજરાત સરકારની ઇચ્છા મુજબ ખેડૂતો પાસે હોવું જોઈએ તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવા ઈચ્છતી હતી તેથી ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજના અથવા ટ્રેક્ટર સબસિડી યોજના બહાર પાડવામાં આવી.
ટ્રેકટર સહાય યોજના માટેની શરતો (Eligibility)
Tractore Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે તેના પર ની શરતો નીચે મુજબ આપેલ છે તે પાલન થવું જરૂરી છે:
- ખેડૂત પાસે જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જોકે તે જંગલ વિસ્તારમાં રહેતો હોય તો ત્યાંનું ટ્રાયબલ જન્મનું પ્રમાણપત્ર ધરાવતો હોવા જોઈએ જો લાગુ પડતું હોય તો જ.
- ટ્રેક્ટર સબસિડી મેળવવા માટે તમારે કૃષિ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા જે અધિકૃત વેપારી હશે તમારે તેમની પાસેથી નજર ટ્રેક્ટર મેળવવાનું રહેશે તો જ તમે સબસિડીને પાત્ર ગણાશે.
- આ યોજનાનો લાભ લેવા માટે માન્ય વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.
ટ્રેકટર સહાય યોજનામાં મળવાપાત્ર લોન (Tractor Subsidy Scheme 2023 Gujarat)
ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનામાં મળવાપાત્ર નીચે પ્રમાણે આપેલ છે:
- ટ્રેકટર સહાય યોજના માં ખેડૂતો અને ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષ સુધીના ટ્રેક્ટરમાં ૨૫ ટકા સુધીની સબસિડી અથવા ૪૫ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે જે બંનેમાંથી જેવો છું તે મળવાપાત્ર થશે.
- ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર થી નીચા ટેકટર માટેના કુલ ખર્ચના ૫૦ ટકા જેટલી સબસિડી અથવા સાત હજાર રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર થશે આ બંનેમાં જે રકમ ઓછી હશે તે સબસિડીમાં મળવાપાત્ર થશે.
- પાવર ટીલર/મિની ટ્રેક્ટર – ટ્રેક્ટરની કિંમતના 40% અથવા સામાન્ય ખેડૂત માટે 45,000, SC, ST ખેડૂત માટે 50% અથવા રૂ. 60,000, બેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
- ટ્રેક્ટર 20 થી 40 હોર્સ પાવર (HP) – SC/ST, નાના અને સીમાંત ખેડૂતો માટે, ખર્ચના 35% અથવા 1.25 લાખ, અને અન્ય લાભાર્થીઓ માટે – 25% અથવા 1.00 લાખ, બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.
Tractor Yojana Apply Online Registration form | ikhedut.gujarat.gov.in 2023
Tractore Sahay Yojana: PM કિસાન ટ્રેક્ટર યોજનાનો ટ્રેક્ટર સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવાની જરૂર છે. તેઓ નજીકના CSC કેન્દ્રો અથવા અન્ય નિયુક્ત જાહેર સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી સબમિટ કરી શકે છે. ચોક્કસ વિગતો અને આવશ્યક દસ્તાવેજો પ્રદાન કરવા ફરજિયાત છે. માત્ર સંપૂર્ણ ભરેલી અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજીની પ્રક્રિયા અને સમયપત્રક વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે, અને નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ્સ, સમાચાર અથવા અખબારો તપાસતા રહેવાની જવાબદારી તેમની છે.
ikhedut.gujarat.gov.in 2023 Helpline Number (Contact Number)
Ikhedut.gujarat.gov.in 2023 હેલ્પલાઇન નંબર માટે નીચે આપેલી વ્યક્તિઓનો સંપર્ક સાધવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
FAQs
Q: કિસાન ટ્રેકટર સહાય યોજના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?
Ans: ખેડૂત ટ્રેકટર સહાય યોજના એક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની છે.
Q: આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની છે.
Ans: 60,000/- રૂપિયા સુધી
Q: ટ્રેકટર સહાય યોજના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવાના છે?
Ans: આઇ ખેડૂત પોર્ટલ પરથી https://ikhedut.gujarat.gov.in/