Vahali Dikri Yojana 2023, ફોર્મ કેવી રીતે ભરવું વધુ માહિતી માટે જાહેરાત વાંચો

Vahali Dikri Yojana 2023: વ્હાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.

Vahali Dikri Yojana 2023

 ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.જો તમે પણ વ્હાલી દીકરી યોજના 2023 માં ફોર્મ ભરવા માંગતા હોવ અને તમારા મન માં સવાલ હોઈ વહાલી દીકરી યોજના માં શુ શું.. ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તો તમે આ પોસ્ટ ને અંત સુધી વાંચજો તમને તમામ જાણકારી મળી જશે જે વહાલી દીકરી યોજના માટે ખુબ ઉપયોગી છે.

Vahali Dikri Yojana 2023

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના  2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુ આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
ઓફિસિયલ  વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી? Online
અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.
હેલ્પલાઇન નંબર 079-232-57942
Download Form

વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ

Vahali Dikri Yojana 2023

વ્હાલી દીકરી યોજનાનો હેતુ

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે.

Vahali Dikri Yojana 2023

  • આ યોજના માં ફોર્મ ભરવા માટેની લાયકાત નીચે આપેલ છે જે મુજબ તમે વ્હાલી દીકરી યોજના2023 માટે ફોર્મ ભરી શકશો.
  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે
  • એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.

Vahali Dikri Yojana 2023

મળવાપાત્ર લાભ

સહાયમાં હપ્તા અંગેની વિગત કેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ

Vahali Dikri Yojana 2023

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે.

  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  •  દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતાપિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • સ્વ-ઘોષણાનો નમૂનો
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

Vahali Dikri Yojana 2023

વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઇન અરજી

  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે.
  • અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.
  • અને પછી તે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપશે તે તમારે સાચવીને રાખવાની રહેશે.
  • તમારું ફોર્મ જમા કરાવ્યા પછી વધુ માં વધુ 45 દિવસ માં તમારું ફોર્મ માં મંજુર થાય છે કૈં નામંજુર થાય છે એ તમને જાણ કરી દેવામાં આવશે.

Vahali Dikri Yojana 2023

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું

  • વ્હાલી દીકરી યોજના 2022 માં યોજના માટે લોકો એ સોગંદનામું કરાવવું પડતું હતું પરંતુ હવે તે સોગંદનામું રદ કરી ને સવાઘોષણા પત્ર નો સમાવેશ કર્યો છે.
  • આ લેખ માત્ર માહિતી ના હેતુ થી અને લોકો ને મદદ મળી શકે તેને માટે બનાવામાં આવ્યો છે જો તમારે આ યોજના હેઠળ કોઈપણ જાત ની વધુ માહિતી (vahli dikri yojana information in gujarati) જોઈતી હોઈ તો તમે નજીક ના આંગણવાડી કેન્દ્ર માં ગ્રામ પંચાયત માં અથવા બાલ અધિકારીશ્રી ની કચેરી થી માહિતી મેળવી શકો છો.

Vahali Dikri Yojana 2023

મહત્વની લિન્ક

ઑફિસિયલ વેબસાઇટ  અહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટ  અહી ક્લિક કરો
વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવો  અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *