Ayushman Hospital List 2023, આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY): આયુષ્માન ભારત યોજના હેઠળ, લોકોને વાર્ષિક રૂ. 10 લાખ સુધીની મફત સારવાર મળે છે. તમારા શહેરમાં અથવા તમારી નજીકમાં આયુષ્માન ભારત (PMJAY અપડેટ) સાથે કઈ હોસ્પિટલો સંકળાયેલી છે, તમે તેને તમારા ઘરે ઓનલાઈન ચેક કરી શકો છો (Ayushman Hospitals List in Gujarat). આજના અહેવાલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આયુષ્માન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલોનું લીસ્ટ કેવી રીતે જોઈ શકો છો.Ayushman Hospital List 2023
Ayushman Hospital List 2023 | આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023
યોજનાનું નામ | પીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના) |
શરુ | શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ |
લાભ | હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે. |
સત્તાવાર વેબસાઈટ | https://mera.pmjay.gov.in/ |
હેલ્પલાઈન | 14555 |
પ્રધાનમંત્રી આયુષ્યમાન લિસ્ટ તમારું નામ ચેક કરો
- PMJAY – પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
- હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
- લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
- નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.Ayushman Hospital List 2023
Ayushman Hospital List મોબાઈલ એપ
Ayushman Hospital List હવે તમે મોબાઈલ એપ્લીકેશન મારફત પર આ આયુષ્માન કાર્ડ હોસ્પિટલનુ લીસ્ટ જોવા મળશે. આ એપ્લીકેશન માટે તમારે સૌ પ્રથમ પ્લેસ્ટોર પર જવાનું રહેશે અને આયુષ્માન ભારત (PM-JAY) એપ્લીકેશન ડાઉનલોડ કરવા ની રહેશે. આ એપ્લીકેશન ની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઓપનનો ઓપ્સન દેખાશે. તમારે તે ઓપ્સન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી, એપમાં તમામ વિગતો ની મહતી મેળવી શકશો.
અગત્યની લીંક
આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Ayushman card Hospital List | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Leave a Reply