GPSC Recruitment 2023 : GPSCમાં 309 જગ્યાઓ પર ભરતી, અરજી કરવા અહી ક્લિક કરો

GPSC Recruitment 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSCમાટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીયે 01 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે.

GPSC Recruitment 2023 / GPSC Bharti 2023

જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.GPSC Recruitment 2023

જાહેરાત ક્રમાંક સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 1
વિષયનું નામ
કુલ જગ્યા
73/2023-24 ઓપ્થલ્મોલોજી 20
74/2023-24 ડેન્ટીસ્ટ્રી 06
75/2023-24 ટી.બી. ચેસ્ટ 12
76/2023-24 ઈમરજન્સી મેડીસીન 08
77/2023-24 જનરલ મેડીસીન 70
78/2023-24 જનરલ સર્જરી 51
79/2023-24 ઓબ્સ એન્ડ ગાયનેક 34
80/2023-24 પિડીયાટ્રીક્સ 36
81/2023-24 સાયકિયાટ્રી 02
82/2023-24 સ્કીન એન્ડ વી.ડી. 07
83/2023-24 ઓર્થોપેડીક 49
84/2023-24 રેડિયોથેરાપી 06
85/2023-24 ઈ.એન.ટી. 08

વય મર્યાદા ,પાત્રતા માપદંડ અને કુલ જગ્યાઓ

જીપીએસસી દ્વારા જે ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ જે ઉમેદવારો ની ઉમર 18 વર્ષ હોય તે વ્યક્તિઓ આ ભરતીમાં અરજી કરી શકે છે.

ઉમેદવારે અરજી કરવા માટે પાત્રતા માપદંડ જોવા,

જીપીએસસી દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલ ભરતીની નોટિફિકેશન ને ધ્યાનમાં લેવી.

જગ્યા: જીપીએસસી દ્વારા ભરતી ની જે સત્તાવાર નોટિફિકેશન તેની અધિકૃત વેબસાઈટમાં જાહેર કરેલ છે, તેમાં જણાવેલા મુજબ કુલ 309 જગ્યા ઉપર ભરતી પાડેલ છે.

પસંદગી પ્રક્રિયા

  • ઓબ્જેક્ટિવ પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યુ
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

 

પગાર ધોરણ

આ ભરતી માં ઉમેદવારોની પસંદગી પામ્યા બાદ લેવલ – 11 પ્રમાણે 68,900 થી પગાર ધોરણ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.GPSC Recruitment 2023

 

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjN jnTp8= પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ત્યાર બાદ અરજી ફી ભરી દો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *