Beauty Parlour Kit Sahay Yojana : બ્યુટી પાર્લર કીટ સહાય 2023, અહીંથી ફોર્મ ભરો

By | April 26, 2023

Beauty Parlour Kit Sahay Yojana Gujarat? અહીંથી બ્યુટી પાર્લર કીટ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. Manav Garima Yojana હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

બ્યુટી પાર્લર કીટ યોજના 2023 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

Table of Contents

Beauty Parlour Kit Sahay Yojana 2023

યોજનાનું નામ બ્યુટી પાર્લર કીટ સહાય 2023
હેઠળ માનવ ગરિમા યોજના 2023
નાણાંકીય સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
ઊંમર મર્યાદા ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામ કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
વેબસાઈટ e-kutir.gujarat.gov.in

About Beauty Parlour Kit Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર કીટ યોજના

બ્યુટી પાર્લર કીટ યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. આજે આપણે બ્યુટી પાર્લર કીટ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2023 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ બ્યુટી પાર્લર કીટ સહાય 2023 યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

Beauty Parlour Kit Sahay માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રેશન કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  5. મોબાઇલ નંબર
  6. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  7. અભ્યાસના પુરાવા
  8. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  10. જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

Gujarat Bagayati Yojana 2023 @ikhedut.gujarat.gov.in

Beauty Parlour Kit Sahay Yojana Gujarat હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ (BPL) રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની દરેક મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે.

બ્યુટી પાર્લર કીટ યોજના માટે રાજ્યોના નામ

આ યોજના આ સમયે માત્ર ગુજરાત રાજ્ય માં લાગુ કરવામાં આવી છે.

બ્યુટી પાર્લર કીટ યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી

  1. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  2. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  3. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  4. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

Beauty Parlour Kit Sahay Yojana Application Form

માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા Silai Machine યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે બ્યુટી પાર્લર કીટ યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Beauty Parlour Kit Sahay Yojana Helpline Number

માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

FAQ of Beauty Parlour Kit Sahay Yojana Gujarat

Q. બ્યુટી પાર્લર કીટ યોજના શું છે? What is Beauty Parlour Kit Sahay Yojana Gujarat?

Answer. દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા માનવ ગરિમા યોજના ચાલવામાં આવે છે. તે યોજના હેઠળ ગુજરાત ની દરેક મહિલા ને રોજગાર માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે.

Q. બ્યુટી પાર્લર કીટ યોજના હેઠળ લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

Answer. માનવ ગરિમા યોજના હેથળ ગુજરાત ની દરેક મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે

Q. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે?

Answer. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે રાજ્યની માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.

Q. મફત બ્યુટી પાર્લર કીટ યોજના અરજી કરવાની તારીખ કઈ છે ?

Answer. મફત બ્યુટી પાર્લર કીટ યોજના અરજી કરવાની છેલ્લી તારીખ 1 April, 2023

Q. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?

Answer. 1.અરજદારનું આધાર કાર્ડ 2.જન્મ પ્રમાણપત્ર 3.આવકનું પ્રમાણપત્ર 4.જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર 5.જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર 6.પાસપોર્ટ સાઇઝનો ફોટો 7.સરનામાનો પુરાવો

Q. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે શું ઉંમર મર્યાદા છે?

Answer. મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લેવા 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Q. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?

Answer. ઉપર Download પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

Q. Beauty Parlour Kit Sahay Yojana માં ફોર્મ કઈ રીતે ભરવું?

Answer. ઉપર આપેલી લિંક પરથી બ્યુટી પાર્લર કીટ નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી માહીતી ભરી નજીકના જિલ્લા કલ્યાણ ઓફિસમાં જમા કરવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *