Central Bank of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ચીફ મેનેજર અને સિનિયર મેનેજર સ્કેલ II (મેઈનસ્ટ્રીમ) ની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://www.centralbankofindia.co.in/en પર જુલાઈ 15, 2023 સુધીમાં અરજી કરી શકે છે. પરીક્ષા ઑગસ્ટ 2023 ના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં કામચલાઉ ધોરણે લેવામાં આવશે. નોટિફિકેશન પ્રમાણે ભરતીમાં અંદાજે 1000 ખાલી જગ્યાઓ ભરવાનો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ અને સિનિયર મેનેજર ભરતી 2023 ખાલી જગ્યાઓની વિગતો, પગાર, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તપાસો અને ઑનલાઇન અરજી કરો.
બેન્કનું નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા |
જગ્યાનું નામ | મેનેજર સ્કેલ || |
ખાલી જગ્યાઓ | 1000 |
અરજી કરવા માટે | ઓનલાઇન |
નોકરી માટેનું સ્થળ | ઇન્ડિયા |
સત્તાવાર વેબસાઈટ | https://www.centralbankofindia.co.in |
છેલ્લી તારીખ | 15/07/2023 |
Central Bank of India Recruitment 2023
General | 405 |
OBC | 270 |
ST | 75 |
SC | 150 |
EWS | 100 |
ટોટલ ખાલી જગ્યાઓ | 1000 |
Central Bank of India Recruitment 2023
શૈક્ષણિક લાયકાત
- સ્નાતક (કોઈપણ વિષયમાં) CAIIB અને ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.
Central Bank of India Recruitment 2023
વય મર્યાદા
- મેનેજર સ્કેલ II જગ્યા માટે મહત્તમ ઉંમર 32 વર્ષ
- ઉમેદવારો 15-07-2023 પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ https://www.centralbankofindia.co.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
Central Bank of India Recruitment 2023
અરજી ફી
- SC/ST/PWBD/ મહિલા ઉમેદવારો: રૂ.175+ GST.
- અન્ય ઉમેદવારો: રૂ. 850+ GST.
- ચુકવણી મોડ: ઑનલાઇન
Central Bank of India Recruitment 2023
પસંદગી પ્રક્રિયા
- પસંદગી ઓનલાઈન પરીક્ષા/વ્યક્તિગત ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
Central Bank of India Recruitment 2023
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન નોંધણી કરવા માટેની તારીખ | 01/07/2023 |
ઓનલાઇન નોંધણી કરવા માટેની છેલ્લી તારીખ | 15/07/2023 |
ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો મહિનો | ઓગસ્ટ 2023 |
Central Bank of India Recruitment 2023
મહત્વની લિંક
ઓફિસિયલ સૂચના વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સઅપ લિંક | અહીં ક્લિક કરો |