Deesa Nagar Palika Recruitment 2023

By | July 1, 2023

Deesa Nagar Palika Recruitment 2023:ડીસા નગર પાલિકામાં નોકર, કોમ્પ્યુટર ઓપરેટર અને શિક્ષકની જગ્યા માટે સીધી ભરતી છે,ડીસા એ બનાસકાંઠા જીલ્લાનુ એક મહત્વનુ શહેર અને તાલુકાનુ વડુ મથક છે. ડીસા એ બનાસકાંઠા જિલ્લાનુ બીજા નબરનુ નગર છે તેની વસ્તી સને ૧૯૮૧ મા ૧૪૭૩૦ વ્યકિતઓ સને. ૧૯૯૧ મા ૬૨૪૩૫ વ્યકિતઓ જે ૨૦૦૧ મા ૮૩૩૮૨ વ્યકિતઓની વસ્તી હતી જે સને ૨૦૧૧ મા કુલ ૧,૧૧,૧૪૯ વસ્તી થયેલ છે. સદર વસ્તી વધારો નગરમા વધતી જતી આર્થિક પ્રવ્રુતિઓ, ઉચ્ચ વિકાસ દરને આભારી છે.આ ભરતી માટે અરજી કરવાનો સમયગાળો જાહેરાત પ્રસિદ્ધ થયેથી કુલ 15 દિવસની અંદર અરજી કરી શકો છો. વધુ માહિતી માટે નીચે વાંચો.

Deesa Nagar Palika Recruitment 2023

સંસ્થા ડીસા નગરપાલિકા
જગ્યાઓ વિવિધ
એપ્લિકેશન ઓફલાઈન અરજી કરી શકો

Deesa Nagar Palika Recruitment 2023

વિવિધ જગ્યાઓ

  • ક્લાર્ક
  • ટાઈપિસ્ટ
  • પ્લંબર
  • લાઇટ મિકેનિક
  • આસી. લાઇટ મિકેનિક

Deesa Nagar Palika Recruitment 2023

જગ્યાઓની કુલ સંખ્યા

ક્લાર્ક 05
ટાઈપિસ્ટ 01
પ્લંબર 01
લાઇટ મિકેનિક 01
આસી. લાઇટ મિકેનિક 01

Deesa Nagar Palika Recruitment 2023

શૈક્ષણિક લાયકાત

ક્લાર્ક ધોરણ 12 પાસ અને CCC પરીક્ષા પાસ
ટાઈપિસ્ટ ધોરણ 12 પાસ અને CCC પરીક્ષા પાસ
પ્લંબર ધોરણ 12 પાસ/આઈટીઆઈ ડિપ્લોમા ઈન પ્લંબર
લાઇટ મિકેનિક ધોરણ 12 પાસ/આઈટીઆઈ ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલ વાયરમેન
આસી.લાઇટ મિકેનિક ધોરણ 12 પાસ/આઈટીઆઈ ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલ વાયરમેન

Deesa Nagar Palika Recruitment 2023

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ડીસા નગરપાલિકા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

Deesa Nagar Palika Recruitment 2023

અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન જગ્યાના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ફક્ત રજીસ્ટર આર.પી.એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ 754J+P9W, સિંધી માર્કેટ, ગુલબાની નગર, ડીસા નગરપાલિકા, ડીસા – 385535 છે.

અરજી કરવા માટેનું સ્થળ 

  • સરનામું: ચીફ ઓફિસર, ડીસા નગરપાલિકા, જિલ્લો – બનાસકાંઠા, પિનકોડ – 385535

Deesa Nagar Palika Recruitment 2023

પગારધોરણ

  • ડીસા નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલો પગારધોરણ મળવાપાત્ર રહેશે.
  • તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

Deesa Nagar Palika Recruitment 2023

મહત્વની લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ લિંક અહીં ક્લિક કરો
વ્હોટસઅપ લિંક અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *