Gujarat High Court Peon bharti 2023, ગુજરાત હાઈકોર્ટમા વિવિધ ભરતી, વધુ જાહેરાત મા વાંચો

By | July 13, 2023

Gujarat High Court Peon bharti 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.

Gujarat High Court Peon bharti 2023

Gujarat High Court Peon Bharti 2023: હાઈકોર્ટ પટાવાળાની કુલ જગ્યાઓ ૧૪૯૯ માટે જે લોકો રસ ધરાવે છે. તેમણે આ હાઇકોર્ટ ભરતી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે, તો આવો જાણિએ Gujarat High Court Recruitment માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, શુ પગાર ધોરણ રહેશે વગેરેની માહિતી આહિથી જોઈશુ.

Gujarat High Court Peon Bharti 2023

સંસ્થાનું નામ  ગુજરાત હાઈકોર્ટ
જગ્યાઓના નામ પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યાઓ 1499
સ્થળ ગુજરાત
અરજી કરવાની પ્રકિયા ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in

Gujarat High Court Peon Bharti 2023

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.

Gujarat High Court Peon Bharti 2023

વય મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ

Gujarat High Court Peon Bharti 2023

કેવી રીતે અરજી કરવી

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Gujarat High Court Peon Bharti 2023

પરિક્ષા ફી

  • હાઇકોર્ટ પટાવાળાં ની ભરતી માં જનરલ કેટેગરી ના ઉમેદવારો માટે 100 રૂપિયા ફિ રહેશે.
  • જે ઓનલાઈન અને ઓફલાઇન બંન્ને રીતે પેમેન્ટ વિકલ્પ હશે ત્યાંથી ભરી શકાશે.
  • હવે તમે Gujarat High Court PEON Bharti 2023 Online અરજી કેવી રીતે કરવી તેની માહતી નીચે મુજબ છે.

Gujarat High Court Peon Bharti 2023

મહત્વની લિંક

ટેલિગ્રામ લિંક અહીં ક્લિક કરો 
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *