IDBI Bharti 2023: IDBI બેંક માં 600 થી વધુ જગ્યા માટે ભરતી 2023 ઓનલાઇન અરજી કરો @idbibank.in

By | February 28, 2023

IDBI Bharti 2023: તાજેતર માં IDBI બેંક દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે IDBI બેંક માં 600 થી વધુ જગ્યા માટે ભરતી 2023 ઓનલાઇન અરજી કરો @idbibank.in આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે,ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

IDBI Bharti Notification 2023

પોસ્ટનું નામ IDBI Bharti Notification 2023
સંસ્થાનું નામ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI
કુલ જગ્યા 600+
છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2023
વેબસાઈટ idbibank.in

IDBI બેંક ભરતી 2023

આ ભરતી ની નોટિફિકેશન આઈડીબીઆઈ બેંક દ્વારા ઘ્વારા 17 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.

IDBI Bharti 2023 પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એસસીસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

600 થી વધુ જગ્યા માટે ભરતી

IDBI બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 600 છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.

IDBI Bharti 2023 લાયકાત:

આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

IDBI બેંક ભરતી 2023 પગારધોરણ

IDBI બેન્કની આ ભરતીમાં પસંદગી તથા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 36,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે. જેમાં 7મું પગાર પંચ અનુસાર તેમનો ગ્રેડ પે 1490 રહેશે.

IDBI Bharti Notification 2023 પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)

IDBI Bharti 2023 Important Links

IDBI Bharti Notification 2023 અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Bank of Baroda Recruitment 2023 for 500 AO Posts

FAQ – IDBI Bharti 2023

  1. IDBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

    વેબસાઇટ https://www.idbibank.in/ પરથી ઓનલાઇન અરજી કરો.

  2. IDBI Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

    28 ફેબ્રુઆરી, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *