હવે મહિલાઓ પણ અનલિમિટેડ મુસાફરી કરશે સિટીબસમાં ‘સરલ પાસ યોજના’ દ્વારા
સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવા દ્વારા મહિલા માટે સરલ પાસ યોજનાની જાહેરાત કરાઈ છે, 1 એપ્રિલથી એક હજારના પાસમાં કરી શકશે એક વર્ષની મુસાફરી સમગ્ર ગુજરાતમાં માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત સૌથી વધુ રાઇડરશીપ સુરતમાં નોંધાઇ છે. સુરત શહેરમાં પ્રતિદિન સરેરાશ 2.50 લાખ લોકો સિટીબસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી રહ્યાં છે. સુરતીઓ માટે મહત્વપૂર્ણ બની રહેલા… Read More »