GSEB HSC Result News: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ રિઝલ્ટ આવતીકાલે થશે જાહેર

By | May 30, 2023

HSC Result: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ: ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરન 10 નુ રિઝલ્ટ તારીખ 25 મે ના રોજ જાહેર કરવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ સમય કરતા ખૂબ જ વહેલુ તારીખ 2 મે ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યારે HSC General result ક્યારે જાહેર થશે તેની તમામ વિદ્યાર્થેઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા માર્ચ મહિનામા લેવામા આવી હતી. ત્યારે ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ તા.31-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામા આવશે.

સંસ્થાનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા નું નામ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર
લેવાયેલ પરીક્ષા તારીખ 28મી માર્ચ 2023 – 12મી એપ્રિલ 2023
પરીક્ષા સ્તરીમ જનરલ (Arts / Commerce)
પરીક્ષા મોડ ઑફલાઇન
GSEB HSC પરિણામ 2023 પ્રકાશન તારીખ 31/05/2023
પરિણામ સ્થિતિ શું ? જાહેર કરવામાં આવશે
ઓફિસીયલ વેબસાઇટ www.gseb.org

ધોરણ 12 સામાન્ય રિઝલ્ટ ઓનલાઇન

ધો. 12 સામાન્ય પ્રવાહ નુ રીજલ્ટ ઓનલાઇન ચેક કરવા માટે આ વખતે વિદ્યાર્થીઓ 2 રીતે રિઝલ્ટ જોઇ શકાસે.

વેબસાઇટ પરથી ધોરણ 12 રિઝલ્ટ

ધોરણ 12 નુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ મુજબ તમે સરળતાથી રિઝલ્ટ ચેક કરી શકો છો.

  • ધો. 12 નુ રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ઓપન કરવાની રહેશે.
  • આ રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ તમારા ફોન અથવા મોબાઇલ મા ખોલો.
  • તેમા તમારા ધોરણ 12 પરીક્ષાનો સીટ સબમીટ કરવાનુ ઓપ્શન હશે. તેમા સીટ નંબર સબમીટ કરતા બાજુમા આપેલ Go બટન પર ક્લીક કરતા રીજલ્ટ ઓપન થશે.

GSEB HSC Result on whatsapp

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા માટે આ વખતે બોર્ડ પરીક્ષા ના રિઝલ્ટ મા એક નવી જ ખૂબ સરસ સુવિધા આપવામા આવી છે. હવે whatsapp થી પણ તમે ધોરણ 12 નુ રીજલ્ટ ખૂબ જ સરળતાથી જોઇ શકો છો. આ માટે નીચેના સ્ટેપ મુજબ સરળતાથી રિઝલ્ટ મેળવી શકસો.

  • સૌ પ્રથમ GSEB HSC RESULT whatsapp number 6357300971 આ નંબર તમારા મોબાઇલ મા સેવ કરો.
  • ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 નો પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે. દા.ત. સીટ નંબર C1902922 હોય તો આ સીટ નંબર જ માત્ર મેસેજ કરો.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે Chatbot દ્વારા વિષયવાઇઝ રીપ્લાય મા મોકલવામા આવશે.

ધોરણ 12 રિઝલ્ટ નોટીફીકેશન

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ આવતીકાલે તા.31-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામા આવશે તે બાબતે બોર્ડ તરફથી ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. તા.31-5-2023 ના રોજ સવારે 8 કલાકથી રિઝલ્ટ ઓનલાઇન જોઇ શકાસે.

જ્યારે પણ બોર્ડ દ્વારા HSC General result ની જાહેરાત કરવામા આવશે ત્યારે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર નોટીફીકેશન મૂકવામા આવેલ છે.

ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ આવ્યા બાદ વાલીઓ તેમના બાળકોને આગળ કયા સારા કોર્સ કરાવવા તેની મુંઝવણમા હોય છે. આ માટે ગુજરાત માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ થતો કારકિર્દી માર્ગદર્શન અંક ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરશો. જેમા આગળ કયા સારા કોર્સ કરી શકાય તેને સરસ માહિતી આપેલી હોય છે.

અગત્યની લીંક

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ નોટીફીકેશન અહિં ક્લીક કરો
GSEB ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો

GMRC: ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 વિવિધ 424 પોસ્ટ ઓનલાઇન અરજી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *