Mehsana Jilla Panchayat Bharti 2023: મહેસાણા જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર મેળવો નોકરી

By | May 31, 2023

Mehsana Dist

rict Panchayat Bharti: મહેસાણા જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર નોકરી મેળવવા ની તક આવી ગઈ છેશૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ વગેરે માટે અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Mehsana District Panchayat Bharti | Mehsana Jilla Panchayat Bharti

સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સંસ્થા, મહેસાણા
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ મહેસાણા તથા આસપાસ
નોટિફિકેશનની તારીખ 29 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 29 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://mahesana.nic.in/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણા ઘ્વારા 29 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મેહસાણા દ્વારા ફાર્માસીસ્ટ, ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ, મીડ વાઇફરી, સિનિયર ટ્યૂબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર તથા ડેટા મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણાની આ ભરતીમાં ફાર્માસીસ્ટની 07, ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટની 01, મીડ વાઇફરીની 07, સિનિયર ટ્યૂબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર (STLS)ની 01 તથા ડેટા મેનેજરની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ રૂપિયા 13,000
મીડ વાઇફરી રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
સિનિયર ટ્યૂબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર રૂપિયા 18,000
ડેટા મેનેજર રૂપિયા 22,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

GMRC: ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 વિવિધ 424 પોસ્ટ ઓનલાઇન અરજી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *